મારી વહાલી મા, મમ્મી

મારી ભગવાન ને ખાલી એટલી જ પ્રાર્થના કે ભલે ને કેટલું દુઃખ કે સંકટ આવે જીવન માં, તમે મારી માં ને ખુશ રાખજો. એ એક તાકાતવર યોદ્ધા છે અને બસ કરો હવે ઘણી પરીક્ષા લીધી એમની હવે એમને સુખ આપો. ખુબ દુઃખ દીધું છે તમને હુ એ તો પણ તમે મારી પાસે એવો છો. જેમ તમે અમારું ભલું ઈછિયું છે તેમ હું એ પણ તમારા બંને નું ઈછિયે છે. મને ખબર છે તમે અમારું સારું જ ઇચ્ચો છો, પણ મારુ ખાલી એટલું જ કેવું છે મારી વ્હાલી માં કે ખાલી એક વાર તમે પૂછી લેવો કે દીકરા આમાં તારું સુ કેવું છે.

Comments

Popular Posts